ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2026 ફોર્મ ભરવાની સંપૂણ પક્રિયા.

અગ્નિવીર ભરતી 2026:

ભારત સરકાર દ્વારા વર્ષ 2026 માં અગ્નીપથ યોજના હેઠળ આશરે 25000 જેટલા જવાનોની ભરતી કરવામાં આવી સે અગ્નિવીર યોજનમાં કુલ 4 વર્ષ માટે જ્વાનની ભરતી કરવામાં આવે છે. આ ભરતીમાં જે પાસ થાય સે તે ઉમેદવાર ને સમાજ સન્માન પૂર્વક આદર ને સરકાર તરફથી નાણાકીય લાભો મળેછે.

અગ્નિવીર ભરતી 2026 હેઠળની પોસ્ટ:

અગ્નિવીર જનરલ ડ્યુટી (GD)
અગ્નિવીર ટેકનિકલ
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર
અગ્નિવીર ટ્રેડ્સમેન

શૈક્ષણિક લાયકાત:

પોસ્ટ મુજબ લાયકાત અલગ અલગ છે.

જનરલ ડ્યુટી (GD): ધોરણ 10 પાસ (45% કુલ માર્ક્સ, દરેક વિષયમાં 33%)
ટેકનિકલ: ધોરણ 12 (Science – Physics, Chemistry, Math) અથવા ITI
ક્લાર્ક/સ્ટોર કીપર: ધોરણ 12 પાસ (60% કુલ માર્ક્સ)
ટ્રેડ્સમેન: ધોરણ 8 અથવા 10 પાસ

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની હોય છે.

પગારનું માળખું:

પ્રથમ વર્ષ: ₹30,000 પ્રતિ મહિનો
બીજું વર્ષ: ₹33,000 પ્રતિ મહિનો
ત્રીજું વર્ષ: ₹36,500 પ્રતિ મહિનો
ચોથું વર્ષ: ₹40,000 પ્રતિ મહિનો

તેમજ 4 વર્ષ પુરા થયા બાદ 11.71 લાખનું પેકેજ આપવામાં આવે છે.

અગ્નિવીર ભરતી 2026 – સંપૂર્ણ માહિતી

ભરતીનું નામ અગ્નિવીર ભરતી 2026 (Agnipath Scheme)
વિભાગ Indian Army, Navy, Air Force
પોસ્ટ નામ GD, Technical, Clerk / Store Keeper, Tradesman
શૈક્ષણિક લાયકાત GD – ધોરણ 10 પાસ
Technical – 12 Science / ITI
Clerk – 12 પાસ (60%)
Tradesman – 8 / 10 પાસ
ઉંમર મર્યાદા 17.5 વર્ષથી 21 વર્ષ
પગાર 1લું વર્ષ – ₹30,000
2રું વર્ષ – ₹33,000
3રું વર્ષ – ₹36,500
4થું વર્ષ – ₹40,000
સેવા અવધિ 4 વર્ષ
સેવા નિધી પેકેજ આશરે ₹11.71 લાખ (4 વર્ષ બાદ)
ફોર્મ શરૂ થવાની તારીખ જલ્દી જાહેર થશે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત મુજબ
અરજી ફી General / OBC – ₹250
SC / ST – ₹250
પસંદગી પ્રક્રિયા 1. ઓનલાઈન પરીક્ષા
2. ફિઝિકલ ટેસ્ટ
3. મેડિકલ ટેસ્ટ
4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
અરજી મોડ ઓનલાઈન

અગ્નિવીર ભરતી 2026 – Online Apply

અગ્નિપથ યોજના હેઠળ Army, Navy અને Air Force માટે ઓનલાઈન અરજી કરવા નીચેના બટન પર ક્લિક કરો.

🪖 Indian Army – Apply Online

Leave a Comment