બેંક માંથી વાહન ખરીદી માટે લોન પર 6% વ્યાજ સહાય

 

બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અને આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે આદિજાતિના લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ થી રૂ.૨૦ લાખની મર્યાદામાં લીધેલ લોન ઉપર ૬ (ટકા) વ્યાજ સહાય આપવામાં આવે છે.

આદિજાતિ જિલ્લાની લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ લાખથી રૂ.૨૦ લાખની મર્યાદામાં વાહન ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર 6% વ્યાજ સહાય.

યોજના નું નામ: આદિજાતિ લોકો માટે બેંક મારફતે વાહન ખરીદી માટે લોન પર 6% વ્યાજ સહાય

યોજના નો લક્ષ: આર્થિક સહાય માટે

યોજનાનો સારાંશ: આદિજાતિના લોકોએ વાહન માટે બેંક મારફતે રૂ.૫ થી રૂ.૨૦ લાખની મર્યાદામાં લીધેલ લોન ઉપર ૬ (ટકા) વ્યાજ સહાય આપવામાં આવે છે.

યોજના માપદંડ

  • કેટેગરી: અનુસૂચિત જનજાતિ
  • જાતિ સંબંધિત પાત્રતા:  આદિજાતિ ના કોઈપણ લોકો આ યોજના નો લાભ લાઇ સકે છે.
  • ધંધો: સ્વ રોજગાર
  • યોજના કોને લાગુ પડસે: અનુસૂચિત જનજાતિના વ્યકિતઓ

જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • જાતિ નું પ્રમાણ પત્ર
  • બઁક પાસબૂક
  • વાહન ખરીદી નું બિલ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • લોન મંજૂરી  પત્ર
  • વાહન ની RC બૂક

એપ્લિકેશન ફોર્મ વિગતો

  • એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું: ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અને આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે
  • એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું: આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે
  • વિભાગ: આદિજાતિ વિકાસ વિભાગ

ઓનલાઇન ફોર્મ માહિતી 

ડાઉનલોડ કરો (ગુજરાતી): અહિયાં ક્લિક કરો  

ફોર્મ ડાઉનલોડ કરો : અહિયાં ક્લિક કરો 

 

Leave a Comment