ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 ટોટલ 28740 જગ્યા અરજી કરો.

India Post GDS Recruitment 2026 Apply Online for 28740 Posts - GET NOKARI

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026

ભારત ઇન્ડિયા પોસ્ટ ઓફીસ એટલે ટપાલ વિભાગ એટલે કે ગ્રામીણ ડાક સેવા દ્વારા 28740 જગ્યાઓ માટે ભારતી બહાર પાડવામાંઆવી સે આ વિભાગ નું કામ માલસમાન તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ એક જગ્યાએથી બીજા એ સુરક્ષિત પોહચાડ વાનો છે.તેમજ આ ભરતી માં જગ્યા મેળવવી કઠીન નથી કારણ કે ફક્ત ધોરણ 10 પાસ ઉમેદવાર પણ આ અરજી કરી શકે છે.તેમજ ઉમેદવારે ધોરણ 10 માં જે માક્સ મેળવ્યા તેના આધારે મેરીટ બાર પડે છે.

આ ભરતી માટે પોસ્ટ્સ ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પર 31 જાન્યુઆરી 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે અછેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2026 છે. તેમજ આ ભરતી ભારત ના અલગ અલગ રાજ્ય માં કરવામાં ચેને ગુજરાતમાં ટોટલ 1830 ઉમેદવારો ની નિમણુક કરવાની તેમજ સરકારી નોકરી મેળવવાની માટે એક સારા માં સારી તક છે ખાસ કરીને 10મા પાસ યુવાન માટે, કારણ કે જે મધ્યમવર્ગ તેના માટે સરસ માર્ગ અને રોજગારીનું સુરક્ષિત સ્તર મળે છે. તમે ફી ચૂકવી શકો છો તો છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે. ઠીક બાદમાં ફોર્મ સુધારવાની વિન્ડો 18–19 ફેબ્રુઆરી 2026 સુધી છે. અને પહેલા મેરિટ લિસ્ટ ની શક્યતા 28 ફેબ્રુઆરી 2026 સુધી પ્રકાશિત થવાની છે.

વિગત માહિતી
ભરતીનું નામ ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026
કુલ જગ્યાઓ 28,740
પોસ્ટનું નામ ગ્રામીણ ડાક સેવક (GDS), BPM, ABPM
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 31 જાન્યુઆરી 2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી 2026
ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ લાગુ)
શૈક્ષણિક લાયકાત 10મો પાસ
પગાર ₹10,000 થી ₹29,380 (પોસ્ટ મુજબ)
ફોર્મ ભરવાની ફી જનરલ / OBC: ₹100
SC / ST / મહિલા ઉમેદવાર: ફી નથી
પસંદગી પ્રક્રિયા 10માના માર્ક્સ આધારિત મેરિટ લિસ્ટ
ઓનલાઈન અરજી અહીં ક્લિક કરો

 

નીચેના કોષ્ટકમાં ક્યાં રાજ્યમાં કેટલી જગ્યાઓ સે તે નીચે મુજબ છે.

ક્રમ રાજ્ય / પોસ્ટલ સર્કલ કુલ જગ્યાઓ
1 ઉત્તર પ્રદેશ 3,169
2 મહારાષ્ટ્ર 3,553
3 પશ્ચિમ બંગાળ 2,982
4 ગુજરાત 1,830
5 રાજસ્થાન 2,040
6 મધ્ય પ્રદેશ 1,950
7 બિહાર 2,300
8 આંધ્ર પ્રદેશ 1,620
9 તામિલનાડુ 2,450
10 કર્ણાટક 2,120
કુલ જગ્યાઓ 28,740

Leave a Comment