અગ્નિવીર ભરતી 2026:
ભારત સરકાર દ્વારા વર્ષ 2026 માં અગ્નીપથ યોજના હેઠળ આશરે 25000 જેટલા જવાનોની ભરતી કરવામાં આવી સે અગ્નિવીર યોજનમાં કુલ 4 વર્ષ માટે જ્વાનની ભરતી કરવામાં આવે છે. આ ભરતીમાં જે પાસ થાય સે તે ઉમેદવાર ને સમાજ સન્માન પૂર્વક આદર ને સરકાર તરફથી નાણાકીય લાભો મળેછે.
અગ્નિવીર ભરતી 2026 હેઠળની પોસ્ટ:
અગ્નિવીર જનરલ ડ્યુટી (GD)
અગ્નિવીર ટેકનિકલ
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર
અગ્નિવીર ટ્રેડ્સમેન
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટ મુજબ લાયકાત અલગ અલગ છે.
જનરલ ડ્યુટી (GD): ધોરણ 10 પાસ (45% કુલ માર્ક્સ, દરેક વિષયમાં 33%)
ટેકનિકલ: ધોરણ 12 (Science – Physics, Chemistry, Math) અથવા ITI
ક્લાર્ક/સ્ટોર કીપર: ધોરણ 12 પાસ (60% કુલ માર્ક્સ)
ટ્રેડ્સમેન: ધોરણ 8 અથવા 10 પાસ
ઉંમર મર્યાદા:
ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષની હોય છે.
પગારનું માળખું:
પ્રથમ વર્ષ: ₹30,000 પ્રતિ મહિનો
બીજું વર્ષ: ₹33,000 પ્રતિ મહિનો
ત્રીજું વર્ષ: ₹36,500 પ્રતિ મહિનો
ચોથું વર્ષ: ₹40,000 પ્રતિ મહિનો
તેમજ 4 વર્ષ પુરા થયા બાદ 11.71 લાખનું પેકેજ આપવામાં આવે છે.
અગ્નિવીર ભરતી 2026 – સંપૂર્ણ માહિતી
| ભરતીનું નામ | અગ્નિવીર ભરતી 2026 (Agnipath Scheme) |
|---|---|
| વિભાગ | Indian Army, Navy, Air Force |
| પોસ્ટ નામ | GD, Technical, Clerk / Store Keeper, Tradesman |
| શૈક્ષણિક લાયકાત | GD – ધોરણ 10 પાસ Technical – 12 Science / ITI Clerk – 12 પાસ (60%) Tradesman – 8 / 10 પાસ |
| ઉંમર મર્યાદા | 17.5 વર્ષથી 21 વર્ષ |
| પગાર | 1લું વર્ષ – ₹30,000 2રું વર્ષ – ₹33,000 3રું વર્ષ – ₹36,500 4થું વર્ષ – ₹40,000 |
| સેવા અવધિ | 4 વર્ષ |
| સેવા નિધી પેકેજ | આશરે ₹11.71 લાખ (4 વર્ષ બાદ) |
| ફોર્મ શરૂ થવાની તારીખ | જલ્દી જાહેર થશે |
| ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | જાહેરાત મુજબ |
| અરજી ફી | General / OBC – ₹250 SC / ST – ₹250 |
| પસંદગી પ્રક્રિયા | 1. ઓનલાઈન પરીક્ષા 2. ફિઝિકલ ટેસ્ટ 3. મેડિકલ ટેસ્ટ 4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
| અરજી મોડ | ઓનલાઈન |
અગ્નિવીર ભરતી 2026 – Online Apply
અગ્નિપથ યોજના હેઠળ Army, Navy અને Air Force માટે ઓનલાઈન અરજી કરવા નીચેના બટન પર ક્લિક કરો.