સાવધાન! તકિયા નીચે મોબાઈલ મૂકીને ઊંઘવાની આદત તમારા જીવનને જોખમમાં મુકી શકે છે.
Never Sleep Next To Your Phone: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા છે. રાત્રે સૂતા પહેલા એક છેલ્લો નોટિફિકેશન ચેક કરવો, કોઈ મિત્રનો મેસેજ જવાબ આપવો કે સવારે એલાર્મની તૈયારી – આ બધું કરવા મોબાઈલને તકિયા નીચે મૂકીને ઊંઘવાની આદત ઘણા લોકોમાં સામાન્ય બની છે. પરંતુ શું તમને ખબર છે કે … Read more