India Post GDS Recruitment 2026: ધોરણ 10 પાસ માટે ગ્રામીણ ડાક સેવક ભરતી 2026 જાહેર

India Post GDS Recruitment 2026 હેઠળ ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ગ્રામિણ ડાક સેવક ભરતી 2026 (BPM, ABPM, Dak Sevak) જાહેર. ઓનલાઇન અરજી, પરીક્ષા વગર મેરિટ આધારિત પસંદગી.

India Post GDS Recruitment 2026

Job Overview

મુદ્દો વિગત
સંસ્થા India Post (Department of Posts)
પોસ્ટ નામ GDS – BPM / ABPM / Dak Sevak
નોટિફિકેશન નં 17-37/2025-GDS (Pt.I)
નોટિફિકેશન તારીખ 28 જાન્યુઆરી 2026
અરજી મોડ ઓનલાઇન
પસંદગી પદ્ધતિ 10મા ધોરણના માર્ક્સ પર મેરિટ
ઓફિશિયલ પોર્ટલ indiapost.gov.in GDS Online Engagement

Post Details

Post Name TRCA સ્લેબ
Branch Postmaster (BPM) ₹12,000 – ₹29,380
ABPM / Dak Sevak ₹10,000 – ₹24,470

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારને માન્ય બોર્ડથી 10મા ધોરણ પાસ હોવું જોઈએ અને ગણિત તથા અંગ્રેજીમાં પાસ હોવું જરૂરી છે. ઉમેદવારને સ્થાનિક ભાષા 10મા સુધી ભણેલી હોવી જરૂરી છે. કમ્પ્યુટર જ્ઞાન અને સાયકલ ચલાવવાની ક્ષમતા જરૂરી છે.

ઉંમર મર્યાદા

મર્યાદા ઉંમર
ન્યૂનતમ 18 વર્ષ
મહત્તમ 40 વર્ષ

SC/ST, OBC, PwBD માટે નિયમ મુજબ છૂટછાટ લાગુ પડે છે.

પગાર અને ભથ્થાં

GDS કર્મચારીઓને Time Related Continuity Allowance (TRCA) મળે છે, જેમાં દર વર્ષે 3% વધારો થાય છે. સાથે DA અને અન્ય લાભો મળે છે.

Application Fees

વર્ગ ફી
General/OBC ₹100
મહિલા, SC/ST, PwBD, Transwomen ફી મુક્ત

મહત્વપૂર્ણ તારીખો

Activity તારીખ
Online Registration 31-01-2026 થી 14-02-2026
Application Submit 02-02-2026 થી 16-02-2026
Edit/Correction Window 18-02-2026 થી 19-02-2026

Selection Process

પસંદગી સિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટ દ્વારા થશે, જે 10મા ધોરણના માર્ક્સ પર આધારિત રહેશે. કોઈ લખિત પરીક્ષા નથી. ટાઈ થવા પર DOB અને કેટેગરી નિયમ લાગુ પડશે.

How to Apply

ઉમેદવારોને India Post GDS Online Portal પર રજીસ્ટ્રેશન કરીને અરજી કરવી રહેશે. ફોટો અને સહી અપલોડ કરવી જરૂરી છે. એક ઉમેદવાર માત્ર એક જ રજીસ્ટ્રેશન કરી શકે.

Important Links

Link Details
Official Notification Download Here
Apply Online Apply Online Here

Leave a Comment