ઘરે બેઠા જ ચેક કરો તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં!
આજના ડિજિટલ યુગમાં ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે — E-Challan Gujarat. હવે તમારે ટ્રાફિક પોલીસ સ્ટેશન કે ઓફિસમાં જવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ તમારા વાહન પર કોઈ મેમો ફાટ્યો છે કે નહીં તે ઑનલાઇન ચેક કરી શકો છો. ચાલો જાણીએ, E-Challan Gujarat શું … Read more